ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને બાળકોની હાજરી ssagujarat.org, Online Attendance એપ પર પૂરવામાં આવે છે. આજે આ પોસ્ટમાં આપણે Online Attendance for Schools ની વિગતવાર માહીતી મેળવીશું.

Online hajari school link registration,
SAS Gujarat,
Online hajari school link app,
Digital Gujarat,
Online attendance,
SSA online attendance Gujarat,
SAS Gujarat,
SSA website online attendance,
SSA online attendance Gujarat,
SwiftChat Smart attendance,
Online Attendance for Schools 2025 || ઓનલાઈન હાજરી લિન્ક 2025
Post name | Online Attendance for Schools 2025 |
Category | App |
Portal | www.jyotishvidhya.in |
Post Date | 01/03/2025 |
નોંધ :-શિક્ષકોની ઓનલાઇન હાજરી સોમવાર થી શુક્રવાર સુધી માત્ર સવારે 11:30 કલાક સુધી જ ભરી શકાશે.
બીજી પાળી વાળી શાળાઓ ની હાજરી સોમવાર થી શુક્રવાર સુધી બપોરે 02:00 કલાક સુધી જ ભરી શકાશે.
શનિવારના રોજ બધી જ શાળાના શિક્ષકોની હાજરી બપોરે 12:30 કલાક સુધી ભરી જ શકાશે.
સૂચનાઓ :-SMART ATTENDANCE
- શાળામાં કાર્યરત શિક્ષકો તથા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરી હવેથી ફરજિયાત SMART ATTENDANCE દ્વારા જ સબમીટ કરવાની રહેશેખાસ નોંધઃ શિક્ષકોની હાજરી શાળાના આચાર્યશ્રી દ્વારા અને વિદ્યાર્થીઓની હાજરી શિક્ષક દ્વારા પુરી (સબમીટ) કરી શકશે SMART ATTENDANCE માં હાજરી સબમીટ કરવામાં કોઇ સમસ્યા જણાય તો આપના જિલ્લા/તાલુકાના એમ.આઇ.એસ. કો-ઓ.નો સંપર્ક સાધવાનો રહેશે.
Online Attendance for Schools 2025 |
Online Attendance System એ સૈદ્ધાંતિક રીતે એક અદ્યતન મોડેલ છે જે દર્શાવે છે કે, જો શિક્ષક અને વિદ્યાર્થીની હાજરી સારી હોય, તો શિક્ષક અને વિદ્યાર્થીની હાજરી પરસ્પર મજબુત બનશે, શિક્ષક અને વિદ્યાર્થીની હાજરીનું સંકલિત નિયંત્રણ થઇ શકશે. શિક્ષકની હાજરી વધારવાનું સૌથી શક્તિશાળી પરિબળ શાળામાં બાળકોની હાજરી છે, અને બાળકની હાજરીને પ્રભાવિત કરતું સૌથી મહત્વનું પરિબળ શિક્ષકની હાજરી છે. પરિણામો સૂચવે છે કે શિક્ષકોની ગેરહાજરી ઘટાડવા માટેની નીતિ નક્કી માટેનો એક મહત્વનો માર્ગ બાળકોની હાજરી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
શાળાઓમાં Teacher અને Students નિયમિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 19 નવેમ્બર 2018 ના રોજ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત શિક્ષક પોર્ટલ (શિક્ષકો માટે) અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (વિદ્યાર્થીઓ માટે) હેઠળ ઉપલબ્ધ દરેક વ્યક્તિગત રેકોર્ડ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓની દૈનિક હાજરી મેળવવામાં આવે છે. પોર્ટલ પર SMS આધારિત મિકેનિઝમના સંકલન દ્વારા ભૌગોલિક રીતે દુર્ગમ વિસ્તારો માટે સેમી-ઓનલાઇન એટેન્ડન્સ સિસ્ટમ પણ વિક્સાવવામાં આવી છે.
વાર્ષિક પરીક્ષા આયોજન ફાઇલ 2025 ડાઉનલોડ કરો.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક પ્રક્રિયાના મોનીટરીંગ અને નિર્ણય લેવામાં સચોટતા લાવવા માટે “વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK)” દ્વારા ડેટા ડ્રિવન મોનીટરીંગની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. આ પગલાં શિક્ષણ ક્ષેત્રે ગવેષણાત્મક અને સુધારાત્મક પગલાં લાવવામાં મદદરૂપ બનશે.
- ઓનલાઈન હાજરી પદ્ધતિ: શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીના ડેટાની ઉપલબ્ધતા TPEO/AO સ્તરે સુનિશ્ચિત કરવી.
- મોનીટરીંગ અને વિશ્લેષણ: તમામ શાળાઓની હાજરીનું સચોટ વિશ્લેષણ કરી, ગેરહાજરીના કારણો ચકાસીને યોગ્ય પગલાં ભરવા.
- નિયમિત હાજરી સુનિશ્ચિત કરવી: શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી નિયમિત ભરાય તે માટે શાળાઓમાં કડક અનુકરણ કરાવવું.
શાળાઓમાં હાજરી ભરવાની સમયમર્યાદા:
- સવારની પાળી માટે 11:30 AM સુધી.
- બપોરની પાળી માટે 2:00 PM સુધી.
મોનીટરીંગ પ્રક્રિયા:
- TPEO/AOએ લોગ-ઇન કરીને શાળાઓની હાજરી ચકાસવી.
- ગેરહાજરીવાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓની તપાસ કરવી.
- અનિયમિત હાજરીવાળા શિક્ષકો/વિદ્યાર્થીઓ સામે યોગ્ય પગલાં લેવાના.
વિદ્યાર્થી ગેરહાજરી કિસ્સાઓ માટે:
- લાંબા ગાળાની ગેરહાજરી માટે વાલીઓનું કાઉન્સેલિંગ.
- માઈગ્રેશન થવાના કિસ્સાઓમાં યોગ્ય દસ્તાવેજ પુરા પાડવા.
શાળા સ્તરે થનારી શક્ય સમસ્યાઓ:
- ઈન્ટરનેટની સમસ્યાઓમાં SMS દ્વારા હાજરી ભરવાની વ્યવસ્થા.
- શિક્ષકોના અનાધિકૃત ગેરહાજરીની તપાસ અને નિયમન.
ઉત્તરદાયિત્વ:
- TPEO/AO: શાળાઓના રીપોર્ટનું નિયમિત મોનીટરીંગ કરવાનું.
- DPEO: સમગ્ર પ્રક્રિયાના અમલ અને સુધારણા માટે જવાબદાર.
- રાજ્ય/જીલ્લા સ્તરે મોનીટરીંગ: નિયમિત રેન્ડમ ચેકિંગ અને કાર્યવાહી.
Important Link |
Download હાજરી મોડ્યુલ pdf | ક્લિક કરો |
મોબાઈલમાં હાજરી પુરવા માટે એપ | ક્લિક કરો |
લેપટોપમાં અથવા કોમ્પ્યુટરમાં હાજરી પુરવા | ક્લિક કરો |
ઓનલાઈન હાજરી માટેનો પરિપત્ર | ક્લિક કરો |
1 thought on “Online Attendance for Schools 2025 || ઓનલાઈન હાજરી લિન્ક 2025”