શાળા વિકાસ યોજના SDP Plan એટલે કે શાળાની અંદર દર વર્ષે એક ચોક્કસ નમૂના નો પ્લાન્ટ તૈયાર કરવાનો હોય છે. જેના થકી એ પ્લાન મુજબ આખા વર્ષ દરમિયાન શાળાની વિકાસ કરવાનો છે. એ અંગેનું આખો પ્લાન છે એ SDP Plan Download 2025-26 માટે આપ jyotishvidhya.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો.

SDP Plan Download 2025-26 || શાળા વિકાસ યોજના વર્ડ ફાઇલ ડાઉનલોડ કરો.
શાળા વિકાસ યોજના SDP Plan ને અંગ્રેજીમાં School Devlopment Plan તરીકે ઓળખવામાં આવે છે. શાળાઓનું ભવિષ્યમાં શ્રેષ્ઠ બનાવવા માટેનું એક ઉપયોગી આયોજન છે જે ચાલુ વર્ષના પરિણામના વિશ્લેષણ કરી અને અગાઉના વર્ષોની અંદર શાળા ઉત્તરોતર પ્રગતિ કરે અને સારું પરિણામ મેળવે એ માટેનું આ આયોજન છે.
શૈક્ષણિક સંસ્થાના વિવિધ તાજેતરના ત્રણેક કે ચારેક વર્ષનું એનું પરિણામ અને આયોજન દર્શાવવામાં આવે છે. જેની અંદર શૈક્ષણિક બાબતો સામાજિક આર્થિક અને ભૌતિક બાબતોનો સમાવેશ થાય છે. શાળા વ્યવસ્થા પર સમિતિ આચાર્ય વગેરે સાથે રહી અને ભવિષ્યમાં જે શાળાની ઉત્તર પ્રગતિ થાય અને એ ભવિષ્યના શિક્ષણ ગુણવત્તા લાયક બને અને ભૌતિક વિકાસ થાય એ માટેના વિવિધ લક્ષ્યાંકો નક્કી કરવાનું આ શાળા વિકાસ યોજના તરીકે આપણે આ ફોર્મ ભરીએ છીએ.
શાળા વિકાસ યોજનાનો ફોર્મ એ આરટીઓ અધિનિયમ 2009 અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા એનસીએફ 2005 ના સિદ્ધાંતમાં ઉપલબ્ધ કરવામાં આવેલા પ્રતિમાન માંગ દંડો મુજબ શાળાના આધાર માળખા મુજબ માનવ સંસાધનો શિક્ષકની ગુણવત્તા સમાનતા અને શાળાના સંચાલન ક્ષેત્રે સમય મર્યાદામાં રહીને વિદ્યાર્થી શિક્ષકોને શાળાના વાતાવરણનો વિકાસ થાય એ અંગેનું મુખ્ય શાળા વિકાસ વિજ્ઞાન ઉદ્દેશ્ય છે.
Online Attendance for Schools 2025 || ઓનલાઈન હાજરી લિન્ક 2025
શાળા વિકાસ યોજના ની અંદર આરટીઇ મુજબ શાળા વ્યવસ્થા પર સમિતિ આચાર્ય અને કેટલાક આગેવાન મિત્રો ભેગા મળીને એસટીપી પ્લાન નક્કી કરવાનું હોય તો જેની અંદર સમગ્ર વર્ષ દરમિયાન શાળા વ્યવસ્થા પણ સમિતિ માટે એક રોડ મેપ નું આયોજન અને એસએમસી ને વર્ષ દરમિયાન શું શું કાર્ય કરવાનું છે. અને કેટલા સમયમાં કરવામાં આયોજન પૂરું પાડે છે તો શાળા વિકાસ યોજના શાળા માટે એક પ્રગતિ રૂપ રસ્તો છે. શાળાએ માત્ર વિદ્યાર્થીના શિક્ષણ આપવા માટે કટિબંધ છે પણ આપણે આ શાળાને એક માત્ર તેના બાળકોને શિક્ષિત કરવા પૂરતું સીમિત નથી પણ શાળાનું કાર્ય છે. એ બાળકોના શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના ચારિત્રનો ઘડતર થાય પછી એમાં નવી નવી સ્કિલ ઉભી થાય નૈતિક ગુણો આવે સામાજિક જવાબદારી આવે અને દેશની ભાવના જાગે એ માટે જવાબદારી એ શાળાની પોતાની હોય છે. તો એને અસ્તિત્વને ટકાવી રાખવા માટે સમય સાથે અપડેટ થવું જરૂરી છે. અને પોતાનો વિકાસ કરવો પણ ખૂબ જ જરૂરી છે
કોઈપણ શાળા સરકાર કર્મચારી કે સમાજની સહભાગીતાને પરસ્પર સવર્ગની સુંદર રીતે ચાલી શકે એમ હોય ત્યારે આપણે શાળા વિકાસ યોજનાને ખૂબ જ સારી રીતે તૈયાર કરવાની જવાબદારી આપણી એસએમસીની હોય છે. તો એને શાળાને વ્યવસ્થિત રીતે ટકાવી રાખવા માટે એસએમસી ની સાથે આચાર્ય ત્યાની અંદર શિક્ષકો જે કામ કરે છે. અને એને શિક્ષકોની જવાબદારીઓ છે. એ જવાબદારી અને ભૌતિક અને શિક્ષણ ક્ષેત્રે વ્યવસ્થિત માળખું થાય અને શૈક્ષણિક સ્તર ઊંચું આવે ભૌતિક સ્તર ઊંચો આવે એ રીતે વિકાસના કાર્ય કરવાના હોય છે.
Varshik Parixa Ayojan File Download 2025 || વાર્ષિક પરીક્ષા આયોજન ફાઇલ 2025 ડાઉનલોડ કરો.
શાળા વ્યવસ્થા સમિતિએ શાળાના વિકાસનું આયોજન કરીને શાળાની હાલની શૈક્ષણિક સ્થિતિ તપાસની વરસ દરમિયાન તેમાં કેટલો સુધારા વધારો થઈ શકે છે. તે અંગેની યોજના બનાવી અનિવાર્ય થઈ પડે છે આ શાળા વિકાસ શાળા વ્યવસ્થા પર સમિતિ માટે એક સરસ મજાનું આ સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન્ટ છે એ હાથ વગો રાખી અને શાળાના વિકાસને ખૂબ જ આગળ લઈ જઈ શકાય છે.
How To Fill Up SDP Plan Download 2025-26 |
sdp ફોર્મ કેવી રીતે ભરવું, (શાળા વિકાસ યોજના ફોર્મ કેવી રીતે ભરવું?) અહીં એક સંપૂર્ણ શાળા-ભરેલું સ્પીડ ફોર્મ છે. જે દરેક શાળા માટે ટેમ્પલેટ તરીકે ખૂબ ઉપયોગી થશે. આ SDP (શાળા વિકાસ યોજના ઉદાહરણ ફોર્મ) ડાઉનલોડ કરો નીચેની લિંક પર ક્લિક કરો.
→ભરેલો નમૂનો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
Word ફાઇલ ડાઉનલોડ કરો | PDF ફાઇલ ડાઉનલોડ કરો |
→શાળા વિકાસ યોજના પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
1 thought on “SDP Plan Download 2025-26 || શાળા વિકાસ યોજના વર્ડ ફાઇલ ડાઉનલોડ કરો.”