ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ટૂંક સમયની અંદર વાર્ષિક પરીક્ષાઓ શરૂ થવાની છે. તો આજે આ પોસ્ટની અંદર આપણે ધોરણ 3 થી 8 માં ભણતા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે Varshik Parixa ayojan File Download {વાર્ષિક પરીક્ષાની આયોજન ફાઈલ} અને સાથે ધોરણ ત્રણ થી આઠ માં ભણતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ અહીંયા મૂકવામાં આવશે.

Varshik Parixa Ayojan File Download 2025 || વાર્ષિક પરીક્ષા આયોજન ફાઇલ 2025 ડાઉનલોડ કરો.
Post Name | Varshik Parixa File Download 2025 |
Category | Education |
Portal | jyotishvidhya.in |
Post Date | 28/02/2025 |
ઉપરોક્ત પરીક્ષા આયોજન ફાઈલના ફાયદાઓ
→આયોજન ફાઇલથી ફક્ત દસ જ મિનિટમાં તમામ પત્રકો તૈયાર થઈ જશે.
→વર્ગમાં સુપર વિઝન ઓટોમેટીક ગોઠવાઈ જશે. જરૂર પડે તો વર્ગમાં સુપર વિઝન પણ તમે તમારા મત મુજબ ગોઠવી શકશો.
→બેઠક નંબર આપો આપ તમામ બેઠક રૂમમાં સંખ્યા મુજબ ગોઠવાઈ જશે.
→ફક્ત ડેટા એન્ટ્રી કર્યા બાદ મળતા પત્રકો.
* મેઇન પેજ
* અનુક્રમણિકા
* ટાઈમ ટેબલ
* રજીસ્ટર સંખ્યા
* બેઠક નંબર ફાળવણી
* સુપરવિઝન
* પેપર ચેકીંગ
* મળતા બંડલ ની સંખ્યા
* ગેરહાજર બાળકોની માહિતી
ધ્યાનમાં રાખવાની બાબતો |
- નાની સ્કૂલ માટે સિંગલ રૂમ અને મોટી સ્કૂલ માટે ક્લાસ એબી વાળી ફાઈલ લેવી.
- ફોન્ટ શ્રી 750 વાપરવા.
- મોબાઇલમાં ફાઈલ બિલકુલ ઓપન કરવી નહીં.
Created by
Brijesh Kumar Patel
Kuvadara primary school
Ta. Mansa, Di. Gandhinagar
Download Link Here |
નાની સ્કૂલ માટે સિંગલ રૂમ | Click Here |
મોટી સ્કૂલ માટે ક્લાસ એબી | Click Here |
નોંધ :- વાર્ષિક પરીક્ષા ફાઇલ ડાઉનલોડ કરતાં પહેલા ઉપર આપેલ તમામ સૂચના વાંચી લેવી.
1 thought on “Varshik Parixa Ayojan File Download 2025 || વાર્ષિક પરીક્ષા આયોજન ફાઇલ 2025 ડાઉનલોડ કરો.”